Posted in Good Morning Shayari, Gujarati Suvichar Good Morning Gujarati Suvichar Posted by Gujarati Shayari Posted on January 1, 2018 Leave a Comment on Good Morning Gujarati Suvichar Good Morning Gujarati Suvichar જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહો તું તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે. શુભ સવાર. Good Morning વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે…. સમુદ્ર બની ને શું ફાયદો .. બનવું હોય તો નાનું તળાવ બનો . જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.. Author: Gujarati Shayari