Posted in Good Morning Shayari, Gujarati Suvichar Gujarati Suvichar Posted by Gujarati Shayari Posted on July 20, 2018 Leave a Comment on Gujarati Suvichar Gujarati Suvichar એક વાત જિંદગી માંથી શીખવાની છે જો પોતાનાથી નજીક રહેવું હોય તો મોન રહેવુંઅને જો અને પોતાનાને નજીક લાવવા હોય તો મનમાં ન લવું ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે… બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !! આજે ૨૧ ફેબ્રુઆરી “વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ. Author: Gujarati Shayari