Posted in Gujarati Ghazal Gujarati Ghazal Posted by Gujarati Shayari Posted on February 12, 2018 Leave a Comment on Gujarati Ghazal Gujarati Ghazal ગગન સાથ લઇ ઉતરે એ ફરકતું વિહગ પાંખથી જે ખરી જાય પીછું ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં જીણા શિલ્પ કે કોતરી જાય પીંછુ હજી એમાં કલશોર ગુજુ વિહ્ગનો સુનું આગણું આ બારી જાય પીછું Author: Gujarati Shayari