Posted in Gujarati Shayari, Love Shayari Gujarati Love Shayari Posted by Gujarati Shayari Posted on January 11, 2018 Leave a Comment on Gujarati Love Shayari Gujarati Love Shayari કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી જાય જાને એક ફૂલ ડાળી થી જુન્કી ગયું કોઈ સમજી નાં શક્યું આ દિલ ની વેદના યાદ તમે આવ્યા ને દિલ નો એક ધબકારો ચુકી ગયો Author: Gujarati Shayari