Posted in Gujarati Shayari, Love Shayari Gujarati Love Shayari Posted by Gujarati Shayari Posted on February 7, 2018 Leave a Comment on Gujarati Love Shayari Gujarati Love Shayari દિલ જો માન્યું હોત તો ક્યારેય મનાવી દીધું હોત તમને મળવાનું ખોટું સ્વપ્ન મેં દફનાવી દીધું હોત તમે પસંદ છો એટલે તમને ચાહવાની ફરજ પડી નહી તો પ્રેમ કરવાનું અરમાન મેં ભુલાવી દીધું હતું Author: Gujarati Shayari