Posted in Gujarati Shayari, Love Shayari Gujarati Love Shayari Posted by Gujarati Shayari Posted on February 7, 2018 Leave a Comment on Gujarati Love Shayari Gujarati Love Shayari અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા સુધી એટલા દીવા પ્રગટાવી દીધા કે સમગ્ર રાસ્તમાં રોશની પથરાઈ ગઈ અને તે એવું સમજીને પરત ફરી ગયા કે રાત્રે મળવાનું વચન હતું તો સવાર થઈ ગઈ Author: Gujarati Shayari