Gujarati Suvichar પસંદ કરે તો

Gujarati Suvichar પસંદ કરે તો

પસંદ કરે* તો…
અવગુણ* જોતો નથી…. અને
નફરત કરે* તો…
ગુણ જોતો નથી
શિયાળે ઠરી જાય,
 *ઉનાળે બળી જાય,*
 વરસાદે પલળી જાય,
 તારા કરતાં તો જાનવર સારા
 *ૠતુ – ૠતુએ આનંદે ચરી ખાય….*
 
 તારે…
 A.C. માં છે ચોંટવુ,
 વાણી વિલાસમાં છે રાચવુ,
 *ઉછેરવુ નથી તારે એકેય ઝાડવુ,*
 તોયે….
 *ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવુ.*
 
 ફૂલ જોઈને ચુંટી લે,
 ફળ જોઈને તોડી લે,
 વનમહોત્સવ
 અને
 વૃક્ષારોપણના
 નામે તુ ગજવા ભરી લે….
 કોકે વાવ્યા તે માણ્યા,
 તારા બચ્ચા શું ભાળશે ?
 એવો કદી વિચાર કરી લે….
જન્મ થી મરણ સુધી
 તને સહારો
 આ વૃક્ષો નો,
 જીવન જીવતાં સુધી
 પ્રત્યેક પળે ઉપકાર
 *આ વનૌષધિ નો,*
 *વિકાસ ના નામે નાશ કર્યો વનરાજી નો,*
ઓઝોન સ્તરમાં પડયુ ગાબડું
 અને કર્યો કકળાટ
 ગ્લોબલ ર્વોમિંગનો,
 તારી વૃત્તિ અને વિચાર
 હંમેશા છે સ્વાર્થ નો….
ભાઇ, બસ કર….
 બહુ થયુ હવે….
આંબો નહી તો,*
લીમડો – પીપળો વાવ
 કંઈ ના કરે તો ,
બાવળ ને જગ્યા આપ….
 નહિ તો….
 શિયાળે ઠરી જઇશ,
 ઉનાળે બળી જઇશ,*
અને
 ચોમાસે તરસે મરીશ….*
 પ્રકૃતિ” એક વરદા
વિચારેલું* કે *વાંચેલું* નહી પરંતુ
 આપણું *કરેલું નોંધાય* છે..!!
જીવન_માં_પસ્તાવો_કરવાનું_
 છોડો_સાહેબ_
 કંઈક_એવું_કરો_કે_તમને_
 છોડનારા_પસ્તાય
કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
 એ રક્તદાન બરાબર જ છે…*
*હસતાં રહો હસાવતાં રહો*
પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો
જો હારવાથી*
 બીક લાગતી હોય, તો
 જીતવાની ઇચ્છા*
ક્યારેય ના રાખતા.
 
 
                                                                                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *