Gujarati Suvichar 2018
સમુદ્ર બની ને શું ફાયદો
બનવું હોય તો નાનું તળાવ બનો
જ્યાં સિહ પણ પાણી પીવે
તો એની ગરદન નમાવી ને
આંખાેમાં રહેલી
લાગણીની ભીનાશ
વાંચી શકે..
તેને
”અભણ” ન કહેવાય..
એને પોતાના કહેવાય…
જાતની આ જાતરા તારાં ભણી છે;
દોર તારાં હાથમાં છે, તું ધણી છે;
દેહ ને આતમ વચાળે આથડું છું,
ઈશ! તેઁ દીવાલ પણ કેવી ચણી છે?
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુઃખી છે, પણ સાહેબ
જેની નજર પોતાના પરિવાર તરફ છે
એ સૌથી વધુ સુખી છે
દરેક મુશ્કેલી થી લડતા શીખ
આસું ઓન પીઇ ને હસતા શીખ
રાખ ઉમંગ મંઝિલ ને પામવાની
આ દુનિયા તકલીફ નો સાગર છે
તેમા ડુબીને બહાર નીકળતા શીખ.