Posted in Gujarati Suvichar Gujarati Suvichar 2018 Posted by Gujarati Shayari Posted on January 1, 2018 Leave a Comment on Gujarati Suvichar 2018 Gujarati Suvichar 2018 કોઈની લાગણી સાથે ક્યારેય રમત નાં રમતા સાહેબ રમત તો તમે જીતી જશો પણ એ વ્યક્તિ ને ખોઈ દેશો જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે. “જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે. દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે. તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં, છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે. જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે, જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે. Author: Gujarati Shayari