New Gujarati Shuvichar

Gujarati Shuvichar

New Gujarati Shayari update with imgaes in our site.

New Gujarati Shuvichar (ગુજરાતી સુવિચાર)

પ્રગતિ ભલે ધીમી થાય. પણ ઈમાનદારી રાખજો.
કારણકે,મન ગમતુ બઘું મળી જાય તો જીવવા ની શુ મજા.
જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ
એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો
કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે
હે ઈશ્વર આપવું હોય તો એ આપ જે નસીબમાં જ નથી
New Gujarati Shuvichar
New Gujarati Shuvichar
ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન
બને એક જ વસ્તુ છે જેમ કાલનું દૂધ આજે દહીં બને છે
તેમ ભૂતકાળના કર્મો આજે નસીબ બનીને પ્રગટ થાય છે
ભુલી જવુ અને ભુલાવી દેવુ આ બધુ તો મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો ચિંતા ના કરતા

Best Gujarati Shuvichar

કોઈની લાગવગની જરુર નથીતારી સાથેનો પ્રેમનો કેસ
હું જાતે જ જીતી લઈશ
આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે
લોકો સાચું મનમાં બોલે છે અને ખોટું બુમો પાડી ને બોલે છે
સ્થિતિ ગમે તેવી હોય પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું
નઈ તો પથારી ફરી જતા વાર નથી લાગતી
ભલે આખી દુનિયાની સિસ્ટમ હેક થઇ જાય
એક વાયરસ થી પણ મારા દિલની સિસ્ટમ ને
તો એક તુ જ છે જે હેક કરી દે છે

Letest shuvichar 

ગુલાબ તો મારી પાસે પણ છે સાહેબ પણ એની સુગંધ
બીજા ના નસીબ માં છે
ના પૂછતા મને મારા આંસુઓનું કારણ તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે
New Gujarati Suvichar
New Gujarati Suvichar

Gujarati Suvichar Image and Wallpaper

જેને જોવા માત્રથી  ખુશીનો અહેસાસ થાય
એને જ તો વહાલા નિર્દોષ પ્રેમ કહેવાય
માઁ થી મોટું કોઈ નથી કારણ કે માઁ ની માઁ પણ
નાની કહેવાય છે
સુઈ જાય છે બધા પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં
પ્રેમ ની ડોર કાચી છે સંબંધો ને સાચવા ની રીત ખોટી છે
સમય જતાં વાર નથી લાગતી ને સબંધો તૂટતા વાર નથી લાગતી
ભગવાન પણ જવાબદારી એને આપે

Top 10 New Gujarati Suvichar

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો, આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,

સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને  માન-સન્માન આપે છે

 

કોઈ નાં માટે એટલા સરળ easy aveleble ન બની જાવ,

બાકી સામે વાળી વ્યક્તિ આપણ ને નવરા સમજી ignore જ કરાશે

જીવનની દરેક ક્ષણ ને માણવા માટે મને તારો સાથ જોઈએ છે

તું સાથે હોય કે તારી યાદ, સાથે અમુક ક્ષણ ને હું મેઘ ધનુષ નુ નામ આપી શકુ છુ

જીંદગી તો સાલીએવી જીવવાની
કે મરીયે ત્યારે લોકોવન્સમોર ની બુમો પાડે

મારી આજ હુંઆનંદથી જીવું છું
આવતીકાલ ને જે કરવું હોય તે કરે

કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી

નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે
નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે
આવી રીતે લગન કરીને બિચારા કેટલાય રોયા છે

તું નીચે પડી તો જો કોઈ નહિ આવે તને ઉપાડવા
જરા તું ઉડી તો જો બધા આવશે તને પછાડવા

ભુલીજા તારા ભુતકાળ ને એ તો માત્ર પવન ની લહેર હતી
સંભાળ તારા ભવિષ્ય ને તોફાન તો હજું બાકી છે

ચાલ ને એક નવી શરુઆત કરીયે વોટ્સએપ એફ બી મા ઘણુ જીવ્યા
ચાલ પેહલા ની જેમ ગલી ના નાકે ફરી મુલાકાત કરીયે

કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો
કારણકે એ મફત માં મળતા હોય છે

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે
તારા એજ ચિત્રમાં vમારો પ્રણય વીતી જાય છે

નયન માં વસ્યા છો જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો

Author: Gujarati Suvichar

Gujarati Suvichar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *