
जो व्यक्ति अपनी गलतियों के लिए “स्वयं”
खुद… से लड़ता है…!!
उसे कोई भी नहीं हरा सकता है…!!
માત્ર જીતનારો જ સિકંદર નથી…!!
પણ ક્યાં હારવું છે એ જાણનારો પણ સિકંદર જ હોય છે…
વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે.!!!!

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે….વારાફરતી આવશે, થોડા દિવસ રોકાશે
અને જતા રહેશે…..જો એ નહીં આવે તો આપણે
અનુભવ અને સમજ ક્યાંથી લાવીશું..दोस्त, किताब, रास्ता, और सोच!
ये चारों जो जीवन में सही मिलें तो,
ज़िंदगी निखर …. जाती है …
… वर्ना बिखर ज़ाती है …