Best New Suvichar In 2020
The Best Hindi Shuvichar
વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,
પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.
આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,
જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી
શબ્દ પર થી માણસ ની કિંમત ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે પણ,
બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો……………..
લાંબા સમયે જ અનુભવ થાય છે
સફરતા નું રહસ્ય એ છ કે ,
તમારા લક્ષને હમેશા તમારી નજર સમક્ષ રાખો
આપણું અશ્રુ વિનાનું રૂદન સમજી શકે એ જ આપણો અંગત !!
કેમ છો કહેનારા હજારો મળશે પણ કેમ ઉદાસ છો કહેનારા કોઈક અંગત જ મળશે
તમારો સાથ જેમણે આપ્યો હોય એમણે સાથ
જરૂર આપ જો સાહેબ કારણ કે પાણીને
ગમે તેટલું ઉકાળો એ કયારેય ના ઉભરાય
કળાઓઓ કુટુંબ માં ન હોય,
દોસ્તારો માં દગો નાં હોય
બાકી વિશ્વાસ વારસા માં અને ખુમારી
ખાનદાની માં હોય,
એના વાવેતર ના હોય.
વિશ્વાસ એની પર કરો જે તમારી
૩ વાતો જાણી શકે…
તમારા સ્મિત પાછળ નું દુખ.
તમારા ગુસ્સા પાછળ નો પ્રેમ….
અને તમારા મૌન રહેવા પાછળ નું કારણ
જરૂરી નથી બધે
તલવારો લઇને ફરવુ..
ધારદાર ઇરાદાઓ પણ
વિજેતા બનાવે છે
મન એવું રાખો જે કદી
ખોટું ના લગાડે..
દિલ એવું રાખો જે કદી
દુખી ના કરે..
સ્પર્શ એવો રાખો જેનાથી
દર્દ ના થાય..
અને સંબંધ એવો રાખો
જેનો કદી અંત ના થાય
દિલ થી દુવા કરો તો
માંગેલું બધું જ
મળી જાય છે..
વાણી અને વર્તન માં જો
મીઠાશ હોય તો
દુશ્મન પણ નમી
જાય
વાવી ને ભુલી જવાથી તો*
છોડ પણ સુકાઈ જાય સાહેબ…
સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે.
જિંદગી” ના પેલા “Success” તબક્કા માંથી “પસાર”
થતા હોવ ત્યારે સાહેબ…..
તો એક વાત યાદ રાખજો……
“બાપ” ની “ગરીબી” અને “માં” નો “દેખાવ” જોઈને ક્યારેય શરમાવું નહીં… મન એવું રાખો