Posted in Funny Shayari Funny Shayari 2018 Posted by Gujarati Shayari Posted on January 6, 2018 Leave a Comment on Funny Shayari 2018 Funny Shayari 2018 બકો લગ્ન માં જમવા ગયો ત્યાં પ્લેટ પર મુકેલ ટીસ્યુ પેપર જોઈ ને તેમને થયું કે આ પણ ખાવા ની ચીજ હશે તે લઈને મોઢા માં મુકવા જતા હતા ત્યાં બકુડી એ રાડ પાડી ખાતા નહિ હાવ મોળું છે Author: Gujarati Shayari