Funny Shayari 2018

Funny Shayari 2018

બકો લગ્ન માં જમવા ગયો ત્યાં પ્લેટ

પર મુકેલ ટીસ્યુ પેપર જોઈ ને તેમને થયું કે

આ પણ ખાવા ની ચીજ હશે

તે લઈને મોઢા માં મુકવા જતા હતા ત્યાં

બકુડી  એ રાડ પાડી ખાતા નહિ હાવ મોળું છે

Leave a Reply

Your email address will not be published.