Gujarati suvichar

Gujarati suvichar

સંજોગો સામે લડતા સીખો

આંસુ પીને હસતા સીખો

દુનિયા માં રહેવું હોય તો

દુનિયા થી દરો નહી

દુનિયા તો દરીઓ છે

આ દરિયા માં તરતા સીખો

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,

ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,

જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય.

સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી સાહેબ…

પરિવારના માહોલ માંથી મળે છે.

જેણે મોટા કર્યા ને સાહેબ…

એની સામે ક્યારેય મોટા ન થતા.

શું તમને ખબર છે…?

તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!

જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,

અથવા તો તમે એકલા હોવ છો ત્યારે.

તમારી પાસે એક

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *