Posted in Gujarati Shayari, Love Shayari Gujarati Love Shayari…જીવનમાં સમયની સાથે Posted by Gujarati Shayari Posted on March 31, 2018 Leave a Comment on Gujarati Love Shayari…જીવનમાં સમયની સાથે Gujarati Love Shayari…જીવનમાં સમયની સાથે જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે જે નામંજૂર હોય તે જ કરવું પડે છે રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે Author: Gujarati Shayari