
Gujarati Suvichar
જીવનમાં બે વાત હમેશા યાદ
રાખજો દોસ્તો
દુશ્મન આગળ નાં નીકળી જાય
અને મિત્ર પાછળ નાં રહો જાય
ફૂલો ની જેમ મહેકતા રહો,
તારા ની જેમ ચમકતા રહો,
નસીબથી મળી આ જિંદગીમાં
હસો અને હસાવતા રહો.
ઈશ્વર ના ન્યાય ની ચક્કી
ધીમી જરૂર ચાલે છે
પણ બહુજ બારીક પીસે છે!
ભલાઈ કરતા રહો વહેતા
પાણી ની જેમ,
બુરાઈ પોતે જ કિનારે લાગી
જશે કચરા ની જેમ