Posted in Funny Shayari, Jokes Funny Shayari | અમુક દોસ્તારો બોલવામાં Posted by Gujarati Shayari Posted on January 17, 2018 Leave a Comment on Funny Shayari | અમુક દોસ્તારો બોલવામાં Funny Shayari અમુક દોસ્તારો બોલવામાં એવા હોય નેકે ઘર ભંગાવે એક દોસ્તાર પહેલીવાર જ ઘરે આવ્યો છોકરા ને જોઈ ને કહે વાહ અસલ તારા જેવો છે મેં કીધું મૂગો મર ક્યાંક બાજુ વાળીનો છે અહી રમવા આવ્યો છે Author: Gujarati Shayari