Funny Shayari | અમુક દોસ્તારો બોલવામાં

Funny Shayari

અમુક દોસ્તારો બોલવામાં એવા હોય

નેકે ઘર ભંગાવે

એક દોસ્તાર પહેલીવાર જ ઘરે આવ્યો

છોકરા ને જોઈ ને કહે વાહ અસલ તારા જેવો છે

મેં કીધું મૂગો મર ક્યાંક બાજુ વાળીનો છે

અહી રમવા આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *