Best Gujarati Suvichar

Best Gujarati Suvichar

જે આ દુનિયા માં નથી મળતા તો 

બીજી કઈ દુનિયામાંમળશે બસ આજ 

વિચારી ને ભગવાને આ એક બીજી 

દુનિયા બનાવી છે જેને લોકો સપનું ખે છે 

જયારે તમે કોઈ કામ ન કરતા હોય,

ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,

જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય.

સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી સાહેબ…
પરિવારના માહોલ માંથી મળે છે.
જેણે મોટા કર્યા ને સાહેબ…
એની સામે ક્યારેય મોટા ન થતા.
શું તમને ખબર છે…?
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…!
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે.
જો તમે સફળતા મેળવવા માંગો છો,
તો માત્ર સફળ વ્યક્તિ ને જ જુવો.
અને જો તમે સુખી થવા માંગો છો,
તો માત્ર ગરીબ વ્યક્તિ ને જ જુવો.
હંમેશા યાદ રાખો કે તમે
જે માનો છો એના કરતા પણ તમે બહાદુર છો,
જે તમને લાગે છે એના કરતા પણ તમે મજબુત છો,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *