Posted in Funny Shayari, Jokes Funny Shayari Posted by Gujarati Shayari Posted on March 9, 2018 Leave a Comment on Funny Shayari Funny Shayari મોબાઈલ આવ્યું ટોર્ચ ગયું મોબાઈલ આવ્યું ધડીયાળ ગઈ મોબાઈલ આવ્યું કેમેરો ગયો મોબાઈલ આવ્યું રેડિયો ગયો મોબાઈલ આવ્યો શાંતી ગઈ અને જો મોબાઈલ તમારા બાપાના હાથમાં આવ્યો તો સમજી લો તમે પણ ગયા Author: Gujarati Shayari